દિલ્હી: લોકસભાની ચૂંટણીને લઇ ભાજપની કવાયત
દિલ્હીમાં ભાજપની બેઠક મળી હતી. જેમાં જૂદી જૂદી 17 સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં નીતિન ગડકરીને સ્વયંસેવી સંગઠન સમિતિના પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હીમાં ભાજપની બેઠક મળી હતી. જેમાં જૂદી જૂદી 17 સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં નીતિન ગડકરીને સ્વયંસેવી સંગઠન સમિતિના પ્રમુખ બનાવવામાં આવ્યા છે.