ભાજપના નેતા વિનય કટિયારે આજે મૈનપુરીની એક જનસભામાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે આતંકવાદ કોંગ્રેસની કોખથી પેદા થાય છે. આતંકવાદની જનની કોંગ્રેસ છે, તેને વિસ્તાર આપી રહ્યાં છે સપા અને બસપા, જુઓ વીડિયો...