પાકિસ્તાની સમર્થકોની શાઝિયા ઇલ્મીએ કરી બોલતી બંધ
સાઉથ કોરિયાના સિયોલમાં શુક્રવારે ભારત વિરોધી નારા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરનારા લોકોના એક સમૂહને શાઝિયા ઇલ્મી બરાબર ખરીખોટી સંભળાવી છે.