પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ ભાજપ મનોમંથનમાં લાગ્યું છે અને આગામી 2019માં યોજાનાર લોકસભા ચૂંટણી માટે અત્યારથી કવાયત હાથ ધરી છે. 2019 માટે મોદી સરકારે મોટો પ્લાન બનાવ્યો છે. જુઓ વીડિયો