પેટાચૂંટણીમાં જીતેલા ભાજપના 4 ધારાસભ્યો કાલે લેશે શપથ
પેટાચૂંટણીમાં જીતેલા ભાજપના 4 ધારાસભ્યો કાલે લેશે શપથ, આશાબહેન પટેલ ઊંઝાથી, જવાહર ચાવડા માણાવદરથી, પરસોત્તમ સાબરિયા ધ્રાંગધ્રાથી અને રાઘવજી પટેલ જામનગર ગ્રામ્યથી જીત્યા છે પેટાચૂંટણી.