વડોદરાના ડબકા ગામમાં બોગસ ડોક્ટર ઝડપાયો
સ્વરા પેથોલોજી લેબ કૌભાંડ બાદ ફરી એકવાર નવું કૌભાંડ બહાર આવ્યું છે. વડોદરાના પાદરાના ડબકા ગામેથી બોગસ તબીબ ઝડપાયા છે. વડું બાદ ડબકાનો તબીબ ડીગ્રી તેમજ કોઇપણ દવાના પરવાના વગર ચલાવતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ ડોક્ટર વગર ડીગ્રી દર્દીઓની સારવાર કરતો હતો. દવાખાના માંથી ગેરકાયદેસર દવાઓ મળી આવી છે. વડું પોલીસે બોગસ તબીબની ધરપકડ કરી લીધી છે. પાદરા તાલુકામાં અનેક બોગસ ડોકટરો દર્દીઓને છેતરી રહ્યા છે.