પ્રગતિશીલ ખેડૂતે સરગવામાંથી સરખી એવી કમાણી કરી, અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ...
પડવદર ગામના ખેડૂતે 7 વિઘા ખેતરમાં ઓર્ગેનિક સરગવાની ખેતી કરી છે. આ ખેતી માત્ર એક સિઝનમાં નહીં પરંતુ બારેમાસ ચાલે છે.