ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ કેમ્પસ મસ્તીમાં આજે જુઓ વિક્ટોરિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ શું કહે છે. ભણતર સાથે અન્ય કઈ પ્રવૃત્તિઓમાં તેઓ રસ ધરાવે છે તે પણ ખાસ જાણો.