અમદાવાદના શ્યામલ પાસે કાર દીવાલમાં ઘુસી હતી. કાર ચાલકે સ્ટેયરિંગ પર કાબુ ગુમાવતા કાર દીવાલમાં ઘુસી ગઇ હતી. અકસ્માતના કારણે શ્યામલ પાસે ટ્રાફિક જામ સર્જાયો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઇ નથી.