રાજકોટના બેડી યાર્ડના વેપારીઓ, એજન્ટો પણ જોડાયા ચક્કાજામમાં
રાજકોટ બેડી યાર્ડમાં મચ્છરના ત્રાસ મામલે બેડી યાર્ડ બહાર ચક્કાજામ કરાયો હતો. બેડી યાર્ડની આસપાસની સોસાયટીના લોકો દ્વારા ચક્કાજામ કરાયો હતો. યાર્ડના વેપારીઓ, એજન્ટો સહિત ખેડૂતો પણ ચક્કાજામમાં જોડાયા હતા.