દુનિયા ભરમાં મોંઘવારી ખૂબ તેજીથી વધી રહી છે. કેટલાક દેશોમાં મોંઘવારી રેકોર્ડ પર પહોંચી છે. તેની સામે કેટલાક દેશ એવા છે. જ્યાં જીવન જીવવું સસ્તું છે.