રાજ્યની 500થી વધુ CBSE સ્કૂલના દસ્તાવેજની કરાશે તપાસ
રાજ્યની 500થી વધુ CBSE સ્કૂલના દસ્તાવેજની તપાસ કરાશે. આ દસ્તાવેજોની ચકાસણી માટે જિલ્લા કક્ષાએ ચેકલીસ્ટ તૈયાર કરાયા છે અને ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા ચકાસણીનું મોનીટરિંગ કરાશે. આ મામલામાં પૂરતા દસ્તાવેજ નહીં હોય તેવી શાળાઓ સામે તપાસ થશે.