સુરતના નાગરિકોને મુખ્યપ્રધાને આપી દેવ દેવાળીની ભેટ, જુઓ વીડિયો
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુરત મગાનગર પાલિકાના નાગરીકોને દેવ દિવાળીની ભેટ આપતા એક મહત્વપૂર્વ નિર્ણય કર્યો છે. સુરત શહેરના ડેવલોપમેન્ટ પ્લાનમાં રખાયેલી 1660 હેક્ટર જમીનના 201 જેટલા વિવિધ રિઝર્વેશનમાંથી 30 વર્ષ વર્ષથી ચાલતા પ્રશ્નનું નિરાકરણ મુખ્યપ્રધાને લાવી દીધું છે. સુરત શહેરના વિકાસની જરૂરિયાતોને ધ્યાને રાખી 50 ટકા કપાતના ધોરણે ટી.પી સ્કીમ બનાવી આ જમીનો રિઝર્વેશનમાંથી મુક્ત કરવાનો નિર્ણય મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવ્યો છે.