મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે કેવડિયા પહોંચ્યા હતા. ત્યાં સીએમે હેલિપેડ પરથી એકતા દ્વારનું લોકાર્પણ કર્યું હતું. સીએમે વિશ્વ આરોગ્ય વિનની મુલાકાત લીધી હતી.