જામનગરમાં સિક્કા થર્મલ પાવર સ્ટેશનની ચીમની તોડી પડાઈ
જામનગરમાં સિક્કા થર્મલ પાવર સ્ટેશનની ચીમની તોડી પાડવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી એક નંબરના યુનિટની ચીમની બંધ હતી. તંત્ર દ્વારા આખા વિસ્તારને ખાલી કરાવીને કાર્યવાહી કરવામાં આવી હતી. મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ તંત્ર દ્વારા ચીમની તોડવામાં આવી છે. 100 ફૂટ ઉંચી ચીમની મશીનરી દ્વારા તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.