શિક્ષણના ધામમાં અ`ધર્મ`: કચ્છની સહજાનંદ કોલેજની ઘટના પર CMનું નિવેદન, જાણો શું કહ્યું...
ભુજની સહજાનંદ ગર્લ્સ હોસ્ટેલના મામલામાં ગાંધીનગર સુધી પડધા પડ્યા છે. ભૂજમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં છાત્રાઓના માસિક ધર્મની તપાસણીના વિવાદ બાબતે ભુજ એ-ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર કાંડમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં 3ને સસ્પેન્ડ કરાયા છે. પ્રિન્સીપાલ, રેક્ટર અને પ્યૂનને ફરજ મોકૂફ કરાયા છે. આ ઘટના મામલે મહિલા આયોગની ટીમ પણ આજે ભૂજમાં કોલેજની મુલાકાત લેશે.