IAS અધિકારી ગૌરવ દહિયા કેસમાં તપાસ સમિતિની રચના
IAS અધિકારી ગૌરવ દહિયાની વધી મુશ્કેલી, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી તપાસ સમિતિની રચના, અગ્ર સચિવ શ્રીમતી સૂનયના તોમરની અધ્યક્ષતા બનેલી પાંચ સભ્યોની સમિતિ તૈયાર કરશે તપાસ અહેવાલ