રાધનપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પહોંચ્યા ભુવાના શરણે
રાધનપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર રઘુ દેસાઈ ભગત ભુવાના શરણે પહોંચી ગયા હતા. મેલડીના ભુવાએ રઘુ દેસાઈને જીતના આશીર્વાદ આપ્યા હતા. ત્યારે ભગત ભુવા અને ડાકલાં વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઇ ત્યાં આવી પહોંચે છે. તે દરમિયાન ગુજરાત માની ધૂન ગુંજી ઉઠી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.