જૂનાગઢ બેઠકના ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં વેરાવળમાં જાહેર સભા યોજાઈ હતી.. જેમા આપના નેતા જગમાલ વાળાએ નામ લીધા વિના જ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પર શાબ્દિક હુમલો કર્યો હતો.. સભાને સંબોધન કરતા જગમાલ વાળાએ કહ્યું કે, અહીં ઉમેદવાર હીરો છે.. અને ધારાસભ્ય જે હીરો જેવા દેખાય છે તે આપણા કાર્યક્રમમાં દેખાતા નથી..