કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદનું શરમજનક નિવેદન, કાશ્મીરમાં ડોભાલના શાંતિ રિપોર્ટ સામે ઉઠાવ્યા સવાલ. કહ્યું 'પૈસા આપીને કોઇને પણ સાથે લાવી શકાય'.