કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આપી ભૂખ હડતાલની ચીમકી
કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો હતો. જેમાં ભાજપના મહામંત્રી કે સી પટેલના પુત્રને ખોટી નિમણુક આપી હોવાનો દાવો કર્યો હતો. અમદાવાદમાં યુ.એન મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં ગેરકાયદેસર નિમણુક કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. જાહેરાત ન આપી હોવા છતાં ભરતી કરી હોવાનો આરોપ લગાવ્યા હતા. ત્યારે આ મુદ્દે યોગ્ય જવાબ નહી મળે તો ભુખ હડતાળ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી.