નીતિન પટેલના આરોપ પછી કોંગ્રેસે આપ્યો પ્રત્યાઘાત
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે અમદાવાદના શાહઆલમમાં ફેલાયેલી હિંસા અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ કે હિંસા પાછળ કોંગ્રેસનો હાથ છે. કોંગ્રેસ તોફાની તત્વોને બચાવી નહી શકે. તેમણે અફવા પર ધ્યાન ન આપવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યુ કે અમદાવાદમાં હાલ શાંતિનો માહોલ છે. નીતિન પટેલના આ નિવેદન વિશે કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે.