પરિક્ષામાં ગેરરીતિ અને ખેડૂતોના પાક વીમા મુદ્દે કોંગ્રેસ વિધાનસભાનો કરશે ઘેરાવો
ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા વિધાનસભા ઘેરાવના મુદ્દે ગાંધીનગર પોલીસ દ્વારા કાર્યક્રમની મંજુરી રદ કરવામાં આવી હતી. જો કે ગાંધીનગર પોલીસ દ્વારા કાર્યક્રમની પહેલા મંજુરી આપવામાં આવી હતી અને ત્યારબાદ તેને રદ કરવામાં આવી હતી. બિનસચિવાલય ક્લાર્કની પરિક્ષા રદ કરવાના મુદ્દે કોગ્રેસ વિધાનસભાનો ઘેરાવ કરવાની છે. ગાંધીનગર કોંગ્રેસના નેતાઓ અમિત ચાવડાને મળવા પહોંચ્યા અને હવે તેઓ આગળની રણ નિતિ નક્કી કરશે.