મહેસાણા ખેરાલુ વિધાનસભા ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પ્રમુખનું અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું. આ વખતે કોંગ્રેસ 6 વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીત મેળવશે. કોંગ્રેસને હાલમાં દરેક જગ્યા પર આવકાર મળી રહ્યો છે, જે જોતા કોંગ્રેસ જીતશે.22 વર્ષના શાસનથી આ વખતે પબ્લિક નાસીપાસ થઈને ભાજપને સબક આપવા કોંગ્રેસને મતદાન કરીને જીત અપાવશે.