દેશમાં ભ્રષ્ટાચાર વધ્યો, 180 ભ્રષ્ટદેશોમાં ભારતનો ક્રમ 80મો
દેશમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાના આંકડા સામે આવ્યા. 180 ભ્રષ્ટ દેશોની યાદીમાં ભારતનો ક્રમાંક 80મો આવ્યો છે. ડેન્માર્ક, ન્યૂઝીલેન્ડ, ફિનલેન્ડ, સિંગાપોર સૌથી વધુ ઈમાનદાર દેશો.