ZEE 24 કલાક પર 'નમસ્તે ટ્રમ્પ'ની પળેપળની માહિતી જુઓ. અમદાવાદમાં ટ્રમ્પને આવકારવા માટેની તડામાર તૈયારીઓ થઈ રહી છે. વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક નૃત્યો કરી ટ્રમ્પ-મેલાનિયાનું સ્વાગત કરશે, જે માટે કેટલાક દિવસથી વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરી રહ્યાં છે.