ડભોઈમાં ત્રણ કલાકમાં પડ્યો એક ઈંચ વરસાદ, જુઓ શું કહે છે સ્થાનિકો
વડોદરાના ડભોઈ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. છેલ્લા ત્રણ કલાકથી પડી રહ્યો છે ડભોઈમાં વરસાદ. ત્રણ કલાકમાં પડ્યો એક ઈઁચ વરસાદ.