દાહોદ: પરણીત પ્રેમી અને પ્રેમિકા માર મારતો વીડિયો વાયરલ
દાહોદના ફતેપુરા તાલુકાના કાળિયા ગામમાં યુવક-યુવતીને ઢોર માર મરાયો હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં ટોળું પહેલાં યુવતીને અને બાદમાં યુવકને માર મારતું જોવા મળે છે. યુવકને દોરડાથી બાંધી અને નગ્ન કરી માર મરાયો હતો. દાહોદના આ વીડિયોમાં પ્રેમી યુગલને જાહેર માર મારવામાં આવ્યો છે.