નમસ્તે ટ્રંપ: ટ્રંપ દંપત્તિ સાથે પુત્રી ઈવાંકા અને જમાઈ પણ રહેશે હાજર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની સાથે ભારતની મુલાકાતે આવવાના છે. અમદાવાદમાં તેમના કાર્યક્રમ વખતે તેમની સાથે પુત્રી ઈવાંકા ટ્રમ્પ અને જમાઈ પણ હાજર રહેશે.