જો તમને તરતા નથી આવડતું તો ડૂબી ગયા સમજો.... પરંતુ તમને એક એવા સમુદ્ર વિશે જણાવીશું કે... જેમાં તમે આસાનીથી તરી શકશો...ભલે તમને તરતા ન આવડતું હોય... એટલું જ નહીં આ સમુદ્રમાં જો કોઇ ડૂબવા જશે તો પણ ડૂબી નહીં શકે...