ભાજપના `બલ` પ્રયોગ બાદ પીડિતાએ પરાણે `રામ` કહ્યું ?
નરોડાના એમએલએ બલરામ થાવાણીનો મહિલાને માર મારતો વીડિયો વાઇરલ થયા બાદ ભારે વિવાદ થયો હતો. જો કે આ સમગ્ર વિવાદનો અચાનક નાટકીય અંત આવ્યો હતો. બલરામ થાવાણીએ મહિલાના ઘરે પહોંચીને તેની માફી માંગી હતી. ઉપરાંત મહિલા પાસે રાખડી પણ બંધાવી હતી. આખરે ઘીના ઠામમાં ઘી ઢોળાયું હોવાનું વાતાવરણ ઉભુ કરીને ભીનુ સંકેલી લેવાયું હતું.