ગુજરાત યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલના 55 વિદ્યાર્થીઓ ડેન્ગ્યુના ભરડામાં
ગુજરાત યુનિવર્સીટી બૉયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓ ડેન્ગ્યુના ભરડામાં આવી ગયા છે. 55 જેટલા વિદ્યાર્થીઓ ડેન્ગ્યુના ભોગ બન્યા છે. ગુજરાત યુનિ.ના હેલ્થ વિભાગના ચોપડે 55 કેસ નોંધાયા છે.