ZEE 24 કલાક પર થશે ઢબુડીનો પર્દાફાશ, ધુતારા ધનજી ઉર્ફે ઢબુડીની કરતૂતો આવશે સામે.ઢબુડીના સેવકની ઓડિયો ક્લીપ થઈ વાઈરલ. સુરેન્દ્રનગરના સેવકની ઓડિયો કલીપ આવી સામે.