પશુપાલકોએ દુધમંડળી આગળ દૂધ ઢોળીને કેમ નોંધાવ્યો વિરોધ? જુઓ `ગામડું જાગે છે`
ધનસુરાના જશવંતપુરા ગામે પીકઅપ સ્ટેન્ડ માં ચાલતી દૂધ મંડળીના સેક્રેટરી દ્વારા છેલ્લા 37 વર્ષથી કોઈજ પ્રકારનો હિસાબ રજૂ ન કરાતા પશુપાલકોએ દુધમંડળી આગળ દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો હતો.પશુપાલકો એ એવો આક્ષેપ કર્યો હતો કે જશવંત પુરા દૂધ મંડળીમાં સરખા ફેટ મળતા નથી. તેમજ ગ્રાહકો ના દૂધનો ભાવ વધારો, નફો નુકસાનનો કોઈ જ પ્રકારનો હિસાબ આપવામાં આવતો ન હોવાથી ગ્રામજનો અન્ય દૂધ મંડળીમાં દૂધ ભરવા જતા સત્તાધીશો દ્વારા અન્ય દૂધ મંડળીમાં દૂધ લેવા દેવામાં આવતું નથી.