તમે જે દ્રશ્યો જોઇ રહ્યા છો તે દ્રશ્યો ખરાબ રસ્તાના અભાવના છે. જેના કારણે એક ગર્ભવતી મહિલાને ઉંચકીને રસ્તા સુધી લાવવા ગામલોકો મજબૂર બન્યા છે.