LRD ભરતી પર સરકારની જાહેરાત, હવે બિન અનામત વર્ગની શું રણનીતિ? જાણો જવાબ
એલઆરડી ભરતી અંગે સરકારે આખરે કોકડું ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે જાહેરાત કરી. જો કે અનામત વર્ગની મહિલાઓ કહે છે કે આ જાહેરાત સરકારની એક પ્રકારની લોલીપોપ જ છે. આ બાજુ બિન અનામત વર્ગના અગ્રણીઓએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે તેઓ તેમની આગળની રણનીતિ કાલે જાહેર કરશે.