CM રૂપાણી કરશે મહીસાગરના ડાયનોસોર પાર્કનું ઉદઘાટન
મહીસાગર: જિલ્લાના બાલાસિનોરમાં આવેલ રૈયોલી ગામે 72 એકરનો પાર્ક અને અત્યાધુનિક મ્યુઝિયમને જાહેર જનતા માટે ખુલ્લું મુકશે. અહીંથી મોટી માત્રામાં ડાયનાસોરના અવષેશો મળી આવ્યા બાદ હવે આ સ્થળને પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે.