ડીપ્થેરિયાથી ધાનેરામાં હાહાકાર, વધુ એક મોત...
ડીપ્થેરિયા રોગ (Diphtheria Disease) ધાનેરા (Dhanera) પંથકમાં વકરી રહ્યો છે. આ રોગને પગલે અત્યાર સુધી પાંચ મોત થયા છે અને તાજેતરમાં વધુ એક બાળકનું મોત થતાં લોકોમાં ફફડાટ પ્રસરી રહ્યો છે. ઉપરાંત આ પંથકમાં આ રોગના વધુ 25 શંકાસ્પદ કેસ હોવાનું પણ સામે આવી રહ્યું છે જેને લઇને લોકોમાં ભય ફેલાયો છે. જાણો હકીકત...