પોષણમુક્ત અભિયાનને લઈને ગાંધીનગરમાં બેઠક શરૂ
2022 સુધી રાજ્યને કુપોષણ મુક્ત કરવા સરકાર હરકતમાં આવી છે. 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી ત્રણ દિવસ રાજ્યમાં પોષણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરાશે. હાલમાં મુખ્યમંત્રીએ કુપોષણ નાથવા પોષણ ત્રીવેણી ટીમની રચના કરી છે.