અમેરિકામાં રહેતા છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ખેડૂતે મેળવેલ સિદ્ધિને લઇને આ ખેડૂતને એકવાર નહિં પરંતુ બે વાર અમેરિકાના રાષ્ટ્રપતિના ઇ-સ્ટાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.