NMC બિલનો વિરોધ કરવા ગુજરાતથી 6 લક્ઝરી ભરી ડોક્ટર્સ દિલ્હી રવાના...
યુજીમાં અભ્યાસ કરતા અને ડોક્ટર્સ દ્વારા કેન્દ્ર સરકારનાં એનએમસીનાં બિલનો વિરોધ કરી રહ્યો છે. જેનાં ભાગરૂપે અમદાવાદ અને રાજ્યનાં અનેક વિદ્યાર્થીઓ અને તબિબો રવાના થયા. ગુજરાતમાંથી કુલ 6 બસ ભરીને રવાના થયા હતા. સમગ્ર દેશમાંથી મોટા પ્રમાણમાં ડોક્ટર્સ એકત્ર થઇને આ બિલનો વિરોધ કરવાનાં છે.