શું લટકવાથી ખરેખર હાઇટ વધે ખરા..? જાણો શું કહે છે વિજ્ઞાન?
બાળકોની હાઇટ વધારવા માટે માતા-પિતા બનતી તમામ કોશિશ કરે છે... એમાં પણ એવું કહેવાય છે કે, સવાર-સાંજ લટકવાની એક્સરસાઇઝ કરવી જોઇએ... જેનાથી હાઇટ વધી જશે... હવે આ વાતમાં તથ્ય કેટલું તેના વિશે તમને જણાવીએ... કેમ કે, આ લાઇન તમને ગમે ત્યાં સાંભળવા મળી જ હશે...