નવસારીમાં યોજાયેલા લોક ડાયરામાં ગાયિકા ગીતા રબારી પર રૂપિયા અને ડોલરનો વરસાદ થયો હતો. ચીખલીના વાઝણા ગામે ગીતા રબારીનો ડાયરો યોજાયો હતો. મેલડી માતાના મંદિરના લાભાર્થે ડાયરાનું આયોજન કરાયું હતું.