મોરબી નજીકના મચ્છુ -૨ ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. નર્મદાની મચ્છુ કેનાલમાં પાણીની આવક શરૂ થતા ડેમનો ગેઇટ ખોલાયો છે. ડેમ છલોછલ ભર્યો છે ત્યારે કેનાલ મારફતે દૈનિક 13mcft પાણીની આવક થઇ રહી છે.