Nityanand Swami case : ડીપીએસનો વિવાદ પહોંચ્યો ગાંધીનગર
DPSની હીરાપુર જમીનનો વિવાદ ગાંધીનગર પહોંચ્યો છે જેના કારણે સ્કૂલના સંચાલિકા મંજુલા પુજા શ્રોફની મુશ્કેલી વધી છે. સ્કૂલ 2009થી ગેરકાયદેસર રીતે ચાલી રહી છે.