અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ડ્રાફ્ટ બજેટ રજૂ
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા વર્ષ 2020 - 21 નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું. સ્કૂલ બોર્ડના શાસનાધિકારી દ્વારા 687 કરોડ 58 લાખનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે જેમાં શહેરમાં નવી 55 સ્કૂલો જેમાં 10 હાઇટેક સ્કૂલ અને 25 સ્માર્ટ અને 20 નવી સ્કૂલ બનાવવાનું આયોજન કરાયું છે. તેમજ મ્યુનિસિપલ શાળાઓના નવીનીકરણ અને વર્ષ દરમિયાનના આયોજનો માટે નાણાંની ખાસ જોગવાઈ બજેટમાં કરાઈ છે.