રોજ હળદરનું પાણી પીવાથી આ સમસ્યા દવા વિના દૂર, જાણો કયા સમયે પીવું?
હળદર એવો મસાલો છે જે દરેક ઘરના રસોડામાં હોય છે. હળદરનો ઉપયોગ કરવાથી ભોજનનો સ્વાદ અને રંગ બંને વધે છે. હળદરનો ઉપયોગ ઔષધી તરીકે પણ કરવામાં આવે છે. હળદરમાં એવા ખાસ તત્વો હોય છે જે ઘણી બધી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે.