બાલ મીઠાઇ ફેમસ મીઠાઇઓમાંથી એક માનવામાં આવે છે. ટુરિસ્ટ લોકો ચોક્કસથી આ મીઠાઇ ખરીદે છે. તમને જાણીને નવાઇ લાગશે કે, પીએમ મોદીને પણ બાલ મીઠાઇ ખૂબ પસંદ છે.