એડિટર્સ પોઈન્ટમાં આજે વાત કરીશું શક્તિશાળી દેશમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની... દુનિયાને પોતાની આંગળીએ નચાવનાર દેશ આજે કોરોના વાયરસના આતંકથી હેરાન-પરેશાન થઈ ગયો છે... ભલભલાં દુશ્મનના ધ્રુજાવનાર દેશ આજે કોરોના વાયરસથી મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે... ચીનના વુહાનમાં ઉભો થયેલ વાયરસ આજે દુનિયાના 18થી વધુ દેશમાં પોતાના પગ પેસારો કરી ચૂક્યો છે... શું છે કોરોના વાયરસના લક્ષણો અને તે કેવી રીતે ફેલાયો?... જોઈશું આજના એડિટર્સ પોઈન્ટમાં...