મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Elections 2019) તેના છેલ્લા પડાવમાં પહોંચી ચૂકી છે.મતગણતરી શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં તમામ 288 બેઠકો પર લગભગ 58.61 ટકા મતદાન થયું છે.